Posts

Image
આજીવન ઉપયોગી પુસ્તિકા માત્ર 10 રૂપિયામાં મેળવો    જરા વિચારો... દર સત્ર દરમિયાન 500-700 રૂપિયાના પુસ્તકો સત્રના અંતે પસ્તી બની જાય છે. એક ફિલ્મની ટિકિટ 100 થી લઈને   200 … 300…   હોય છે. આ સમયમાં 10 રૂપિયામાં શું મળે અને કેટલું ટકે ? હવે , આ પુસ્તિકા અંગે વિચારો.... વિશેષતાઓ: ધો . 3 થી 12, પી . ટી.સી. , બી.એડ્. , આર્ટ્સના વિદ્યાર્થીઓને ખૂબ ઉપયોગી. TAT,TET,HTAT,GPSC,UPSC વગેરે પરીક્ષાઓમાં પણ ગુજરાતી વિષયમાં વધુ ગુણ મેળવવા ઉપયોગી. અંગેજી માધ્યમમાં ગુજરાતી વિષય ભણતાં વિદ્યાર્થીઓને પણ ખૂબ ઉપયોગી અન્ય વિશેષતાઓ : જોડણીના નિયમોની ખૂબ સરળ સમજ વારંવાર વપરાતા શબ્દોની શુદ્ધ- અશુદ્ધ જોડણી એક જ શબ્દની બંને  જોડણી માન્ય હોય તેવા શબ્દોનું સંકલન જોડણીના ફરકથી  અર્થમાં ફેરફાર થતા હોય તેવા  શબ્દોનું સંકલન ઉદાહરણ સાથે જોડાક્ષરની સરળ અને સ્પષ્ટ સમજ  ગુજરાતી લિપિમાં અંગ્રેજી શબ્દોની જોડણી અંગે ટૂંકમાં સમજ કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરેલ ભવનની તકતી મૂકવા જરૂરી શબ્દોની સાચી જોડણી મળી રહ...